તૃતીય સમૂહ લગ્ન આયોજન (૧૨ દીકરા-દીકરીઓ)
દર વર્ષની પરંપરા મુજબ ૧૨ દીકરા-દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. સમાજના તમામ દાતાશ્રીઓ તથા ભાઈ-બહેનોને કન્યાદાનમાં જરૂરી વસ્તુઓ અથવા આર્થિક સહયોગ આપી નવદંપતીને આશીર્વાદ આપવા હાર્દિક અપીલ.
આપનો નાનામાં નાનો સહયોગ પણ એક દીકરીના નવા જીવનની શરૂઆતમાં મોટું યોગદાન બની શકે છે. આવો, સાથે મળીને સમાજસેવાના આ પવિત્ર કાર્યમાં સહભાગી બનીએ.
પ્રમુખ – શ્રી અમૃતલાલ ડી. પરમાર • મો. ૯૮૭૯૮ ૩૮૦૩૨
સમૂહ લગ્નમાં આ QR કોડ દ્વારા કન્યાદાન આપવા વિનંતી
કન્યાદાન આપી સ્ક્રીનશોટ મોકલી આપવા વિનંતી