રજી. નં. એ/૩૪૨૪/વડોદરા | સ્થાપના: ૨૦-૦૪-૨૦૨૩
Shree Vankar Samaj Matrimonial Fair Stage & Committee
પસંદગી મેળો વિશેષ જાહેરાત

૪થો લગ્ન જીવન સાથી પસંદગી મેળો ૨૦૨૬

તા. ૧૧/૧૦/૨૦૨૬, રવિવાર બપોરે ૧:૦૦ કલાકે
સુશેન ચાર રસ્તા, કેરલા સમાજ હૉલ, મકરપુરા, વડોદરા
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૨૦/૦૯/૨૦૨૬
૪+
જીવન સાથી પસંદગી મેળાઓ
૧૦૦+
લગ્નો માં સામાજિક સહાય
૧૮
સહયોગી કારોબારી સભ્યો
૨૦૨૩
પ્રતિષ્ઠિત સ્થાપના વર્ષ

સમાજ સેવા અને ઉત્કર્ષ માટે કટિબદ્ધ

શ્રી વણકર સમાજ ટ્રસ્ટ વડોદરા વણકર સમાજના સર્વાંગી વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કાર્યરત છે.

જીવન સાથી પસંદગી મેળો

યુવક-યુવતીઓને યોગ્ય જીવનસાથીની પસંદગી માટે એક વિશ્વાસપાત્ર અને પારદર્શક સામાજિક મંચ પૂરું પાડવું.

સમૂહ લગ્ન સમારોહ

આર્થિક બોજ મુક્ત અને સામાજિક ગૌરવ સાથે સામુહિક લગ્નનું સુંદર આયોજન કરવું.

શૈક્ષણિક & સામાજિક સહાય

તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, માર્ગદર્શન અને જરૂરિયાતમંદ પરિવારોને સહાય પૂરી પાડવી.

આગામી મુખ્ય કાર્યક્રમો

સમાજના લગ્ન મેળો, સમૂહ લગ્ન અને મહત્વપૂર્ણ આયોજનોની ઝાંખી

લગ્ન જીવન સાથી પસંદગી મેળો
૧૧-૧૦-૨૦૨૬ ઓનલાઇન ફોર્મ
૧૧-૧૦-૨૦૨૬ • બપોરે ૧:૦૦ વાગ્યે

લગ્ન જીવન સાથી પસંદગી મેળો (૪થો મેળો)

કેરલા સમાજ હોલ, સુશેન ચાર રસ્તા, મકરપુરા

૧૧/૧૦/૨૦૨૬ ને રવિવારે સુશેન ચાર રસ્તા, કેરલા સમાજ હોલ, મકરપુરા ખાતે ભવ્ય આયોજન. સમાજના લગ્ન ઇચ્છુક દીકરા-દીકરીઓ માટે ડિજિટલ બાયોડેટા નોંધણી.

તૃતીય સમૂહ લગ્ન આયોજન પત્રિકા
૩૧-૦૧-૨૦૨૭ • રવિવાર પત્રિકા જુઓ
૩૧-૦૧-૨૦૨૭ • રવિવાર

તૃતીય સમૂહ લગ્ન આયોજન (૧૨ દીકરા-દીકરીઓ)

૧૨ દીકરા-દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન. કન્યાદાનમાં જરૂરી વસ્તુઓ અથવા આર્થિક સહયોગ આપવા સમાજના દાતાશ્રીઓને હાર્દિક અપીલ.

આપનો નાનામાં નાનો સહયોગ પણ એક દીકરીના નવા જીવનની શરૂઆતમાં મોટું યોગદાન બની શકે છે.
પ્રમુખ – શ્રી અમૃતલાલ ડી. પરમાર • મો. ૯૮૭૯૮ ૩૮૦૩૨
સમૂહ લગ્નમાં આ QR કોડ દ્વારા કન્યાદાન આપવા વિનંતી
કન્યાદાન આપી સ્ક્રીનશોટ મોકલી આપવા વિનંતી
તમામ કાર્યક્રમો જુઓ (View All Events) →

સમાજ બંધારણ અને સત્તાવાર દસ્તાવેજો

સમાજના સર્વાંગી ઉત્કર્ષ, સામાજિક સુધારા અને વણકર સમાજ પંચ દ્વારા માન્ય અધિકૃત નીતિ-નિયમો તથા પરિપત્રો

સમાજ સુધારાના નિયમો પત્રિકા
સંક્ષિપ્ત પત્રિકા પત્રિકા જુઓ
સમાજ બંધારણ & સુધારા ૬ મુખ્ય સુધારા

મુખ્ય સુધારાના નિયમો (તમારા બંધારણ મુજબ)

સમાજના સર્વાંગી ઉત્કર્ષ, આર્થિક ભારણ મુક્તિ અને સામાજિક સમાનતા માટે ટ્રસ્ટ બંધારણ મુજબ માન્ય ૬ નિયમો:

• ૧. સગાઈ: ફક્ત શ્રીફળ ૫૧ રૂ., રોકડ ચાંદલો/રીંગ બંધ
• ૨. લગ્ન: સમૂહ લગ્નમાં, ૫૦૦ મહેમાન, ફટાકડા બંધ
• ૩. મામેરું: મર્યાદિત (મહત્તમ ૨ સોના, ૧ ચાંદી)
• ૪. સીમંત: ફક્ત મહિલાઓનો કૌટુંબિક પ્રસંગ
• ૫. મરણ: રોવા-કૂટવા & પ્રેતભોજન બંધ, એક જ દિવસે બેસણું
• ૬. વિવાદ: સમાજના પંચ દ્વારા જ શાંતિપૂર્ણ સમાધાન
ડાઉનલોડ
વણકર સમાજ પંચ સત્તાવાર બંધારણ પુસ્તિકા
સંપૂર્ણ બંધારણ પુસ્તિકા વાંચો
૨૮-૧૨-૨૦૨૫ • મંગલેશ્વર મહાદેવ ૧૩ સર્વાનુમતે ઠરાવો

વણકર સમાજ પંચ - સત્તાવાર બંધારણ (સૂચિત)

વડોદરા જિલ્લા વણકર સમાજ, વાકળ કાનમ, ગુજરાત વણકર સેવા સમાજ અને શ્રી વણકર સમાજ ટ્રસ્ટના સંયુક્ત સહયોગથી ઘડાયેલ ઐતિહાસિક બંધારણ પુસ્તિકા.

✓ આમુખ પ્રસ્તાવના: સામાજિક કુરિવાજો મુક્તિ, સ્ત્રી સન્માન અને આત્મસન્માન
✓ ૧૩ સત્તાવાર ઠરાવો: સગાઈ, લગ્ન, મોસાળું, સીમંત, પુનઃલગ્ન, છૂટાછેડા, મરણ વિધિ, કાનૂની માર્ગદર્શિકા
✓ વહીવટી વ્યવસ્થા: ૧૧ સભ્યોની સંકલન સમિતિ & વડસર કાર્યાલય (૭૯૯૦૧૬૮૪૫૪)
✓ પ્રેરક સંદેશ: ડૉ. બાબાસાહેબ આંબેડકર ("શિક્ષિત બનો, સંગઠીત બનો, સંઘર્ષ કરો")
મૂળ PDF ડાઉનલોડ (૪.૩ MB)

જીવન સાથી પસંદગી રજીસ્ટ્રેશન ફોર્મ

સમાજના યુવક-યુવતીઓની યોગ્ય જીવનસાથીની પસંદગી માટે કાયમી ઓનલાઇન નોંધણી.

આગામી મેળો ૪થો લગ્ન જીવન સાથી પસંદગી મેળો: ૧૧/૧૦/૨૦૨૬ ને રવિવાર • કેરલા સમાજ હોલ, મકરપુરા
1
વ્યક્તિગત વિગત
2
પારિવારિક & મૂળ
3
શિક્ષણ & વ્યવસાય
4
સરનામું & સંપર્ક
5
દસ્તાવેજ & ફી
વ્યક્તિગત વિગત
ફોટો પ્રિવ્યુ
JPEG/PNG/WebP ફોટો પસંદ કરો. આપોઆપ કોમ્પ્રેસ થઈને હળવો બનશે.
પારિવારિક & મૂળ
શિક્ષણ & વ્યવસાય
સરનામું & સંપર્ક
દસ્તાવેજ & ફી
અરજી ફી: ₹ ૨૦૦ (Two Hundred Rupees Only)
Google Pay / PhonePe / Paytm થી પેમેન્ટ કરો
શ્રી વણકર સમાજ ટ્રસ્ટ વડોદરા UPI QR Code
અરજી ફી ભરવા માટે QR Code સ્કેન કરો

કોઈપણ UPI એપ (Google Pay / PhonePe / Paytm / BHIM) થી સ્કેન કરી ₹૨૦૦ ચૂકવી તેનો સ્ક્રિનશોટ નીચે અપલોડ કરો.

શ્રી વણકર સમાજ ટ્રસ્ટ, વડોદરા
Trust Logo

અરજી સફળતાપૂર્વક સ્વીકારાઈ છે!

શ્રી વણકર સમાજ ટ્રસ્ટ - ૪થો જીવન સાથી પસંદગી મેળો ૨૦૨૬

નોંધણી નંબર (Registration ID)
VST-2026-M-001
ઉમેદવારનું નામ -
લિંગ -
નોંધણી તારીખ & સમય -
સ્થળ & તારીખ ૧૧/૧૦/૨૦૨૬ • કેરલા સમાજ હોલ
આ રસીદ સાચવી રાખો. પસંદગી મેળાના દિવસે (૧૧/૧૦/૨૦૨૬) કેરલા સમાજ હોલ ખાતે પ્રવેશ માટે આ રજીસ્ટ્રેશન નંબર દર્શાવવો જરૂરી રહેશે.

સમાજના કાર્યક્રમોના વિડીયો દર્શન

તમામ કાર્યક્રમોના વિડીયો અમારી અધિકૃત યૂટ્યુબ ચેનલ પરથી સીધા અહીં નિહાળો.

શ્રી વણકર સમાજ ટ્રસ્ટ વડોદરા - અધિકૃત યૂટ્યુબ ચેનલ

તમામ સમાજ કાર્યક્રમોના લાઈવ પ્રસારણ અને નવા વિડીયો માટે સબ્સ્ક્રાઇબ કરો

અમારી યૂટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો
શ્રી વણકર સમાજ સમૂહ લગ્ન સમારોહ | 26/04/2026
સત્તાવાર કાર્યક્રમ • ૨૬-૦૪-૨૦૨૬
YouTube • Full HD

શ્રી વણકર સમાજ સમૂહ લગ્ન સમારોહ | 26/04/2026

શ્રી વણકર સમાજ ટ્રસ્ટ વડોદરા દ્વારા આયોજિત સમૂહ લગ્ન સમારોહની મનોરમ્ય વિડીયો સ્મૃતિઓ અને આશીર્વચન.

યૂટ્યુબ પર જુઓ
તમામ વિડીયો ગેલેરી જુઓ

સંપર્ક અને રજીસ્ટર્ડ કાર્યાલય

કોઈપણ પ્રશ્ન કે પૂછપરછ માટે ટ્રસ્ટના મુખ્ય કાર્યાલયનો સંપર્ક કરો.

રજીસ્ટર્ડ કાર્યાલય

૪૦૮/૧૨- જી આઈ ડી સી મકરપુરા, વડોદરા - ૩૯૦૦૧૦, ગુજરાત

મુખ્ય સંયોજક સંપર્ક

પ્રમુખ: અમૃતલાલ ધનાભાઈ પરમાર - 9879838032

મંત્રી: ગોવિંદભાઈ મથુરભાઈ પરમાર - 9824675409

ટ્રસ્ટ માન્યતા

રજી. નં. એ/૩૪૨૪/વડોદરા

સ્થાપના: ૨૦-૦૪-૨૦૨૩